best news portal development company in india

રાજપીપળા જૈન દેરાસરમાં ૧૭મી ધ્વજારોહણ – સાલગિરા તથા પ્રભુભિક્ત મહોત્સવની ઉજવણી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળા શહેર ના દરબાર રોડ સ્થિત જૈન દેરાસરમાં ૧૭મી ધ્વજારોહણ – સાલગિરા તથા પ્રભુભિક્ત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં સાચાદેવ શ્રી સુમતિનાથ તથા પુરુષાદાનીય શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથસ્વામી જિનાલયની ૧૭મી ધ્વજારોહણ – સાલગિરા નિમિત્તેના આજના કાર્યક્રમ માં આજરોજ ભગવાનને અઢાર અભિષેક કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જૈન દેરાસર ખાતે ચાલતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં જૈન સમાજના આગેવાનો અને ભાઈઓ,બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!