મુંબઇ : રોહિત શેટ્ટી હવે એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યો છે. તેણે એક ટીઝર રિલીઝ કરીને આ ફિલ્મની ઘોષણા કરી છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સારા અલી ખાનની જોડી જોવા મળશે. રોહિતે ટીઝર સાથે એક કેપ્શન મુક્યું છે કે-આ ફિલ્મમાં ડ્રામા, એકશન અને રોમાન્સનો સંગમ જોવા મળશે. ૨૦૨૫ની બ્લોકબસ્ટર ફિલ્મ જલદી આવી રહી છે. રોહિત શેટ્ટીની આ ઘોષણાથી સારા અલી ખાન અને રણવીર સિંહના ચાહકો આનંદમાં આવી ગયા છે.રણવીર અને સારાની જોડી ‘સિમ્બા’ પછી બીજીવાર સાથે કામ કરી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is