best news portal development company in india

શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર નાહિયેરના આચાર્યને સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ હેલ્થ એમ્બેસેડર એવોર્ડ એનાયત

SHARE:

આમોદ,
ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ હેઠળ ચાલતા સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાના બાળકોમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ અને સમાજના લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બને તેવા હેતુ સર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.સ્વામિનારાયણ વિદ્યામંદિર નાહિયેરના આચાર્ય જીવન ભાઈ ખૂંટ દ્વારા આરોગ્યલક્ષી વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.તેઓની કામગીરીને જીલ્લા આરોગ્ય વિભાગે નોંધ લઈ શિક્ષણ વિભાગના શ્રેષ્ઠ હેલ્થ એમ્બેસેડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.તેમની આ સિધ્ધિથી શિક્ષણ વિભાગમાં આનંદની લાગણી જોવા મળી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!