best news portal development company in india

ભરૂચના નિવૃત્ત પીએસઆઈના વોટ્સએપ હેકથી અશ્લીલ તસ્વીરો વાયરલ થતા ચકચાર

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે.જ્યાં નિવૃત્ત પીએસઆઈ એલ.એ. પરમારના વોટ્સએપ નંબર પરથી વિવિધ ગ્રુપોમાં અશ્લીલ તસવીરો શેર કરવામાં આવતા ચકચાર મચતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

નિવૃત્ત પીએસઆઈ એલ.એ.પરમારે સ્પષ્ટતા કરી છે કે તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે.આ મુદ્દે પીએસઆઈ પરમાર દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સાયબર ટીમે તપાસ હાથધરી છે.આ બનાવ ફરી એકવાર ડિજીટલ સુરક્ષાના મુદ્દાને લઈને ચિંતા ઉભી કરે છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!