મુંબઈ : મૂળ ‘આશિકી થ્રી’ તરીકે પ્લાન કાર્તિક આર્યન અને શ્રીલીલાની મ્યુઝિકલ લવસ્ટોરીનું ટીઝર એક માસમાં રીલિઝ થશે.આ ફિલ્મ ટીસીરિઝના ભૂષણ કુમાર બનાવી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is