google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratપોઈચા નર્મદામાં ૭ ડૂબ્યા જે પૈકી ૬ નાં મૃતદેહ મળી આવ્યા :...

પોઈચા નર્મદામાં ૭ ડૂબ્યા જે પૈકી ૬ નાં મૃતદેહ મળી આવ્યા : હજી ૨ લાપતા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

પોઈચા નર્મદામાં સુરતના પરિવારનાં ૮ સભ્યો ડૂબવાની ઘટનામાં ત્રણ દિવસથી ચાલી રહેલી નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં બચાવ કામગીરીમાં જે ૭ ડૂબ્યા હતા તે પૈકી ૬ નાં મૃતદેહ મળી આવ્યા છે. જેમાં હજી ૧ લાપતા હોઈ શોધખોળ ચાલી રહી છે.જેમાં એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રોનાં મૃતદેહ બહાર આવ્યા છે.

એન.ડી.આર.એફ અને રાજપીપળા,ભરૂચ,વડોદરા, ફાયર ટીમ સહિત નાઓ દ્વારા મૃતદેહને કેમ્પ ઉપર લાવવામાં આવ્યો છે.જેમાં ભરત મેઘાભાઈ બલદાનિયા, આરનવ ભરતભાઈ બલદાનિયા અને મૈત્રક્ષ ભરતભાઈ બલદાનિયાનાં એક દિવસમાં મૃતદેહ મળ્યા હતા.જયારે ભરતભાઈ અને તેમના ૨ પુત્રોના મૃતદેહ આજે એક જ દિવસમાં મળ્યા છે.આમ 

૭ ડૂબ્યા હતા જે પૈકી ૬ નાં મૃતદેહ મળી આવ્યા છે.જોકે ૭ વર્ષના બાળક આર્યનનો હજી મૃતદેહ મળ્યો નથી જેને કારણે હજી પણ પરિવારમાં ગમગીની ફેલાઈ છે.

ગઈકાલે મળેલ મૃતદેહમાં (૧) વ્રજ હિમતભાઈ બલડાનીયા વર્ષ ૧૧ (૨) ભાર્ગવ અશોકભાઇ હડિયા વર્ષ ૧૫ (૩) ભાવેશ વલ્લભભાઈ હડિયા વર્ષ ૧૫ આજે મળેલ મૃતદેહમાં (૧) મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા વર્ષ ૧૫ રહે.ક્રિષ્નાપાર્ક સો.સલીયા હેમર્ડ તા.ચોર્યાસી જી.સુરતનો રહેવાસી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!