google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સાંસદ મનસુખ વસાવાનું અભિવાદન સમારોહ યોજાયો

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સાંસદ મનસુખ વસાવાનું અભિવાદન સમારોહ યોજાયો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી પી શાહ વિદ્યામંદિર ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા સાંસદ મનસુખ વસાવા નો અભિવાદન સમારોહ યોજાયો હતો.

સતત સાતમી વાર ચૂંટાઈને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખ વસાવાનું અભિવાદન કાર્યક્રમનું આયોજન ડી પી શાહ વિદ્યામંદિર કરવામાં આવ્યું હતું.અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોતાને જીત અપાવા બદલ નાનામોટા કાર્યકરો,પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર કર્યો હતો.મનસુખ વસાવાના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા,પ્રકાશ દેસાઈ, ઈમ્તિયાઝ અલી સૈયદ દિનેશભાઈ વસાવા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પ્રમુખ ઉપપ્રમુખ સહીત સેકડો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!