google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratરાજપીપલાના કાછીયાવાડ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ

રાજપીપલાના કાછીયાવાડ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ

- રાજપીપલા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વઘી ગયો છે.જેને કારણે અકસ્માતનાં ઘણા બનાવો આગળ બની ચુક્યા છે.ગઈ કાલે રાજપીપળામાં કાછીયાવાડ વિસ્તારમાં એક કલાક સુધી આખલાઓએ બાથ ભીડતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જામ્યો હતો.

શહેરમાં રખડતા પશુઓનાત્રાસને ઓછો કરવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ નીવડયા છે.પાંજરાપોળનાં ઠેકાણા નથી,રખડવા ઢોરોને ઝબ્બે કરવા રાજપીપલા નગર પાલિકા સદંતર નિષ્ફ્ળ નીવડ્યું છે.

ગઈ કાલે રાજપીપલાના કાછીયાવાડ વિસ્તાર માં બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું.સ્થાનિકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ મચાવી મૂકી હતી.આ આખલા યુદ્ધ એક કલાક સુધી આ આખલા યુદ્ધ થતા લોકો ભયમાં મુકાયા હતા.નગર પાલિકા તંત્ર નગરમાં રખડતા ઢોરોને ઝબ્બે કરે એવી પ્રજાની માંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!