google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeનેત્રંગના બિલાઠા ગામે દુકાન માંથી રૂપિયા ૪૦૦૦ નો વિદેશી ઝડપાયો : બુટલેગર...

નેત્રંગના બિલાઠા ગામે દુકાન માંથી રૂપિયા ૪૦૦૦ નો વિદેશી ઝડપાયો : બુટલેગર ફરાર

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તાર મા જુગાર,પ્રોહીબીશન વોચ તપાસમા હતા તે સમય દરમ્યાન ચોકસ બાતમીદારથી બાતમી મળેલ કે બિલાઠા ગામે ટેકરા ફળીયામા રહેતો રાકેશ નટવર વસાવાની પોતાના ધરની આગળ આવેલ દુકાનના ભાગે વિદેશી દારૂનુ વેચાણ ચાલુ છે.જે બાતમીના આધારે રેડ કરતા દુકાનના પાછળના ભાગે એક પ્લાસ્ટીક ના થેલા માંથી ૧૮૦ એમ.એલની જુદી જુદી ૪૦ નંગ બોટલ મળી આવતા જેની કિંમત રૂપિયા ૪૦૦૦ નો મુદામાલ જપ્ત કરેલ જ્યારે આરોપી રાકેશ વસાવા ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એક્ટ ગુનો નોંધી આગળની કાર્યવાહી નેત્રંગ પોલીસે હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!