google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઝઘડિયા દિવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે આનંદ મેળો યોજાયો

ઝઘડિયા દિવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે આનંદ મેળો યોજાયો

- આનંદ મેળામાં મોટી સંખ્યામાં ઝઘડિયાના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા નગરની નૂતન કેળવણી મંડળ સંચાલિત દીવાન ધનજી શાહ હાઈસ્કુલ ઝઘડિયા ખાતે આનંદ મેળાનું પણ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું.આનંદ મેળાનું ઉદ્દઘાટન નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આનંદ મેળામાં વિવિધ ખાણી પીણીના ૪૩ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.આનંદ મેળામાં દિવાન ધનજી શાહ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ તેમજ ફાસ્ટ ફૂડના સ્ટોલ બનાવ્યા હતા.આનંદ મેળામાં મોટી સંખ્યામાં ઝઘડિયાના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!