google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઅંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પોલીસ અધિક્ષકના અધ્યકક્ષસ્થાને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પોલીસ અધિક્ષકના અધ્યકક્ષસ્થાને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ,

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.જેમાં કોઈપણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર,નિતિ વિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.અંકલેશ્વર મામલતદાર કચેરીમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ નિરાકરણ લાવ્યા હતા. 

આ સ્વાગત કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત,અંકલેશ્વર ટીડીઓ મયુરી ગાઈન હાજર રહ્યા હતા.   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!