google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઝઘડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું યોજાતા ૩૦૦ જેટલા બ્લડ યુનિટ...

ઝઘડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું યોજાતા ૩૦૦ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ આરતી ઈન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધી બ્લડ બેન્ક અંકલેશ્વર ના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા કર્મચારીઓ રક્તદાન કર્યુ હતુ.ઝઘડીયા આરતી ઈન્ડસ્ટ્રીઝના પંટાગણમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ રકતદાન કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા.આ રક્ત દાન કેમ્પ મા ૩૦૦ યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!