google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat લોકસભા ચૂંટણીમાં ઓએનજીસી ગંધારના ઓફિસના તમામ કર્મચારીઓએ અચૂક મતદાનના શપથ લીધા

લોકસભા ચૂંટણીમાં ઓએનજીસી ગંધારના ઓફિસના તમામ કર્મચારીઓએ અચૂક મતદાનના શપથ લીધા

0
Oplus_131072

ભરૂચ,

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત ભરૂચ  જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે.જે અંતર્ગત ઓએનજીસી ગંધારના ઓફિસના તમામ કર્મચારીઓને મતદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.મતદારોને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી જાગૃત્ત કરવા સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સિગ્નેચર કેમ્પિયન કરી મતદારોએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.ટીમના અન્ય સભ્યો બીઆરસી ખ્યાતિબેન તથા સીઆરસી અરવિંદભાઈ જયેશભાઈ સહભાગી થયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version