google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratઅંકલેશ્વર ઓએનજીસી ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો ગંભીર પ્રશ્ન

અંકલેશ્વર ઓએનજીસી ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો ગંભીર પ્રશ્ન

અંકલેશ્વર,
અંકલેશ્વર શહેરથી હાઈવેને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવરબ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાકિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે.છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઓએનજીસી ક્લાય ઓવર બ્રિજ જર્જરિત બનતા છ મહિના પહેલા ટ્વિન બોકસ સેલની કામગીરી શરૂ કરવામાં આવી છે.બ્રિજની કામગીરીને લઈ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.બ્રિજ બંધ રહેતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન રૂટ આપવમાં આવ્યા છે.પરંતુ બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે.જેના પગલે ચારેય તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે બ્રિજની કામગીરી કરી રહેલ કોન્ટ્રાકટર દ્વારા ધીમી ગતિએ કામ હાથ ધરતા ટ્રાકિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે.તેવામાં વહેલી તકે તંત્ર દ્વારા આ કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!