(સંજય પટેલ,જંબુસર)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ભરમા ડિસ્ટ્રીક પ્રેસિડેન્ટની નિમણૂકો કરવામાં આવી છે.જેમાં ગુજરાત કોંગ્રેસ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ ચેરમેન ભુમન ભટ્ટ દ્વારા જંબુસર તાલુકાના નાડા ગામના ભરત આર ગોહિલની ભરૂચ જિલ્લામાં પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.ભરત ગોહિલની સોશ્યલ મીડિયામાં પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થતા કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી હત અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના સોશ્યલ મીડિયા પ્રેસિડેન્ટ તરીકે ભરત ગોહિલની નિમણુક
Appointment of Bharat Gohil as Social Media President of Bharuch District Congress Committee