google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ જીલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

ભરૂચ જીલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

ભરૂચ,
પીસી – પીએનડીટી Act – ૧૯૯૪ અંતર્ગત આજરોજ ડિસ્ટ્રીક્ટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ વાસંતીબેન દિવાનજીના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી.
પીસી – પીએનડીટી અમલીકરણ ઘનિષ્ઠ બનાવવા વગેરે અંગેની ચર્ચા કરી પીસી એન્ડ પીએનડીટી એક્ટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરી,જીલ્લામાં નોંધાયેલ તમામ ડોક્ટરોને પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થયેલી જોગવાઈઓ,નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જીલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
જીલ્લા એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં વાસંતીબેન દિવાનજી,પ્રજ્ઞાબેન દેસાઈ અને અન્ય સભ્યો,આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા,અન્ય આરોગ્ય અધિકારીઓ,પીસી – પીએનડીટી Act,ના પ્રોગ્રામ આસીસ્ટંટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!