google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભરૂચની સાત વર્ષની દીકરીએ રમજાન માસના પૂરા રોજા રાખ્યા

ભરૂચની સાત વર્ષની દીકરીએ રમજાન માસના પૂરા રોજા રાખ્યા

ભરૂચ,

ભરૂચ બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષ સારા એ એ વાતને સાર્થક કરી બતાવી છે.ફિરોજભાઈ અને સબાના બેન ના ૭ વર્ષીય દીકરીએ આખા રમઝાન મહિનાના રોજા રાખી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેને સાથે સાથે શાંતિ ની અપીલ પણ કરી છે અને દેશના હિત માટે દુવાઓ પણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!