google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratબ્રહ્માકુમારી શિવાની દીદીએ "જીવન ઉત્સવ- એક નવી શરૂઆત" આ વિષય પ્રેરક ઉપર...

બ્રહ્માકુમારી શિવાની દીદીએ “જીવન ઉત્સવ- એક નવી શરૂઆત” આ વિષય પ્રેરક ઉપર પ્રવચન આપ્યું

- વિશ્વ યુદ્વ આપણી અંદર જ લડાય છે મનને શાંત કરીએ અને વિશ્વશાંતિ તરફ વળીએ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

બ્રહ્માકુમારી શિવાનીદીદીએ વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક ગુરુ તરીકે વિશ્વભરમાં જેમના પ્રવચનો સાંભળવા લાખોનીજનમેદની ઉમટે છે અને રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી ઉર્ફે બી. ક. શિવાનીના અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તાનું આગમન આવતીકાલે ૩૦ મીએ આજે વાર રાજપીપલામાં થયું હતું.રાજપીપલા જીન કંપાઉન્ડમાં વિશાળ જન સંખ્યાવચ્ચે દીદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

પત્રકાર પરિષદમાં બ્રહ્માકુમારી શિવાનીદીદીએ આજના મનુષ્યની ખોટી જીવન શૈલી, જીવન કેવું હોવું જોઈએ, વિશ્વ યુદ્ધ તરફ નહીં પણ વિશ્વ શાંતિ તરફ વળવાની વાત કરી હતી સાચું સુખ શેમાં છે.તેની કલ્પના પણ આપી જીવન જીવવાની કળા અંગે વાત કરી હતી.મંચ પર પધારતા બાલિકાઓ ગુલાબના પુષ્પથી શિવાની દીદીનું સ્વાગત કર્યું હતું.દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકતા વિશાલ જનમેદનીએ હજારો મોબાઈલ લાઈટિંગથી દિયા લાઈટિંગ કરતા અનોખું દ્રશ્ય સર્જાયું હતું.

પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વયુદ્વ આપણી અંદર જ લડાય છે મનને શાંત કરીએઅને વિશ્વશાંતિ તરફ વળીએ.સુખ આપણી અંદર જછે છતાં આપણે બહાર શોધીએ છીએ એમ જણાવી જીવનની નવી શરૂઆત કરવા સુંદર ઉદાહરણો આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!