ઝઘડિયાના ગોવાલી ગામે ખેતરમાં પાણી પાવા બાબતે ભાઈ – બહેનના ઝઘડામાં ત્રીજી વ્યક્તિ વચ્ચે પડી ગાળા ગાળી કરતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાય
- રેખાબેન તથા તેનો ભાઈ નરેશ ખેતરમાં પાણી પાવા બાબતે ઝઘડતા હતા તે દરમ્યાન સામા ઘરે રહેતા ભુપત, મનુ અને દેવાંશુ અમને કેમ ગાળો દે છે તેમ કહી ભાઈ બહેન ના ઝઘડામાં વચ્ચે પડી રેખાબેન સાથે ગાળાગાળી કરી હતી