google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratજંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની સરપ્રાઈઝ વિઝીટ કરતા...

જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની સરપ્રાઈઝ વિઝીટ કરતા હાજરી પત્રકમાં ચેડા સામે આવ્યા

(સંજય પટેલ,જંબુસર)

જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ જંબુસર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈનો ડ્રાઈવ ચલાવવામાં આવ્યો હતો.તે પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી આવ્યા હતા.ત્યાર બાદ અચાનક સરપ્રાઈઝ વિઝીટ કરવા હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલ તંત્રમાં ખરબડા થવા પામ્યો હતો ધારાસભ્યએ હોસ્પિટલના તમામ વાળોની મુલાકાત લીધી હતી.જ્યારે લેબોરેટરીમાં પહોંચતા ક્યાં કોમ્પ્યુટર ઓપરેટર કોઈ હાજર નહોતા તેમજ હોસ્પિટલના સુપ્રિટેન્ડન પણ હાજર ન હતા તેઓએ હોસ્પિટલના કર્મચારીનું હાજીર પત્રક મંગાવતા અને કર્મચારીઓની રૂબરૂ હાજરી લેતા હાજર હતા.પરંતુ હાજરી નથી પૂરી જ્યારે અમુક કર્મચારીઓ હાજરી પુરાઈ અને હોસ્પિટલથી ગાયબ હતા.ત્યાર બાદ હોસ્પિટલમાં થતા થોડા સમય બાદ હોસ્પિટલના સુપ્રીમની અંદર આવતા રજા રિપોર્ટો તેમજ વહીવટ વિશે ધારાસભ્યએ સુપ્રિન્ટરને ઠપકો આપ્યો હતો.તેમજ ધારાસભ્ય દ્વારા મરીજોને કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે સૂચન પણ આપવામાં આવ્યા હતા.આ સમગ્ર વિઝીટના લઈ હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને આવું બીજીવારના બને તે માટે તાકીદ કરવામાં આવ્યું હતું.

Oplus_0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!