google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeGujaratઝધડીયાના બલેશ્વરમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું ...

ઝધડીયાના બલેશ્વરમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું  ભવ્ય આયોજન કરાયું

- રાજકીય સામાજિક આગેવાનો,બ્યુરોક્રેટ્સ,ડોક્ટર, વકીલ,ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તમામ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત  પવન કિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાન્ત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને  પ્રથમવાર આયોજન કરાયું છે.સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદીવાસી સમાજના અગ્રણી સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત વસાવા સમાજના સામાજિક આગેવાનો,બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ  સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સભામા અગ્રણી સામાજીક કાર્યકરો સહિત મોટી સંખ્યામા દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના લોકો  ઉપસ્થિત નોંધાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!