google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratઝઘડિયા તાલુકામાં આવેલ રાજશ્રી પોલિફિલ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં...

ઝઘડિયા તાલુકામાં આવેલ રાજશ્રી પોલિફિલ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

- કેમ્પમાં કુલ ૩૬ મોતિયાના ઓપેરેશનના દર્દીઓ,૧૯૭ ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ મળી કુલ ૨૫૪ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડની રાજેશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સીએસઆર યોજના અંતર્ગત શિક્ષણને લગતા, આરોગ્યને લગતા તથા ગામડાની આદિવાસી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામો કરવામાં આવે છે. કંપની દ્વારા પોતાની સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારીના ભાગરૂપે વિવિધ વિભાગ લક્ષી કાર્ય વિવિધ ગામોમાં કરવામાં આવે છે સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ તથા સેવા રૂરલના સહયોગથી ઝઘડિયા- સેવા રૂરલ ખાતે આજ રોજ. નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કુલ ૩૬ મોતિયાના ઓપેરેશન ના દર્દીઓ,૧૯૭ ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ ૨૫૪ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.કેમ્પના આયોજનના કારણે ઝઘડિયા તાલુકાનાં વિવિધ ગામડાઓના ગરીબ દર્દીઓને ઘણી રાહત સાંપડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!