google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeપોક્સોના ગુનામાં બે વર્ષથી નાસતા આરોપીને રાજકોટ થી ઝડપી પાડતી કાવી પોલીસ

પોક્સોના ગુનામાં બે વર્ષથી નાસતા આરોપીને રાજકોટ થી ઝડપી પાડતી કાવી પોલીસ

(સંજય પટેલ,જંબુસર)
નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી, સીપીઆઈ કે એમ વાઘેલા તથા કાવી પીએસઆઈ વી એ આહીરનાઓએ પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આરોપી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું.જે બાદ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહનાઓ નાસતા ફરતા આરોપી પકડવા પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમીના આધારે કાવી પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી વિશાલ અરવિંદભાઈ રાઠોડ રહે.વડદલા નવીનગરી, તાલુકો જંબુસરના છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હોય જેને ભોગ બનનાર સગીરા સાથે રાજકોટ ખાતેની ગ્રીનલેન્ડ ચોકડી પાસેની ઝૂંપડપટ્ટી વસાહત ખાતેથી ઝડપી લાવી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!