google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratઘાણીખુંટ પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ઈક્કો ક્લબ અંતર્ગત કિચન ગાર્ડન બનાવ્યું

ઘાણીખુંટ પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ઈક્કો ક્લબ અંતર્ગત કિચન ગાર્ડન બનાવ્યું

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ઘાણીખુંટ પ્રા.શાળામાં અભ્યાસ કરતાં વિધાથીૅઓને ભણકારની સાથે જીવનઘડતર પણ તે માટેની શૌક્ષણિક પ્રવૃતિઓ સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવતી હોય છે.જેમાં ઈક્કો ક્લબ અંતર્ગત શાળામાં ઔષધી બાગ અને કિચન બાગમાં વિવિધ શાકભાજીનું વાવેતર કરીને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને આજુબાજુના વિસ્તારમાં વિધ પાકો અને ખેતીની મુલાકાત કરીને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય જ્યોતિકાબેન અને શિક્ષકો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!