google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ઓસારા મહાકાળી માતાજીના મંદિરનું ગર્ભ ગૃહ ખોલાતા દર્શન કરવા માટે લાખો ભક્તો...

ઓસારા મહાકાળી માતાજીના મંદિરનું ગર્ભ ગૃહ ખોલાતા દર્શન કરવા માટે લાખો ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા

0
58

ભરૂચ,

વર્ષમાં એક જ વખત ખોલવામાં આવે છે ઓસારા મહાકાળી માતાજીના મંદિરનું ગર્ભગૃહ જેના દર્શન કરવા માટે ભરૂચ જ નહીં પણ સમગ્ર ગુજરાત ભર માંથી માઈ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ગર્ભગૃહના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીના મંદિરને ૩૩ માં પાઠઉત્સવો નિમિત્તે આજે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના ગર્ભગૃહ બપોરે ૧૧ વાગ્યેથી ખોલવામાં આવ્યું હતું જે ૩ વાગ્યા સુધી માતાજીનું ગર્ભ ગૃહ ભક્તોના દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જ નહીં પણ સમગ્ર ગુજરાત ભર માંથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા લાખોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરવા આવતા નજરે પડ્યા હતા ત્યારે માતાજીના મંદિરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવતા માઈ ભક્તોને ધંધા શરબત છાશ સહિતની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવતું હતું  ત્યારે આજે લાખોની સંખ્યામાં માતાજીના મંદિરે આવતા ભક્તોને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ ઝાડેશ્વરથી આવતો રોડ વન વે કરવામાં આવ્યો હતો.જે ઓસારાથી નબીપુર તથા ઓસારા થી નિકોરા સહિતના માર્ગો પરથી વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!