google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઆણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ને કારણે ૨૦ મે થી ૪ જૂન...

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ને કારણે ૨૦ મે થી ૪ જૂન સુધી મેમુ ટ્રેનો રદ્દ કરાઈ

આણંદ,

પશ્ચિમ રેલ્વેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે ૨૦ મે થી ૪ જૂન સુધી મેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.જેમાં (૧) ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન ૨૦મી મે થી ૪ જૂન સુધી રદ્દ રહેશે (૨) ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન ૨૦ મે થી ૪ જૂન સુધી રદ્દ રહેશે (૩) ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન ૨૦ મી મેથી ૪ જૂન સુધી રદ્દ રહેશે (૪) ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન ૩૦ મે થી ૪ જૂન સુધી રદ્દ રહેશે.રેલ્વે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે  મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!