google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratરાજપીપળામાં ચોમાસાની જમાવટ : ખેતીના પાકને મળ્યું જીવતદાન

રાજપીપળામાં ચોમાસાની જમાવટ : ખેતીના પાકને મળ્યું જીવતદાન

(જ્યોતિ જગતાપ,રાજપીપળા) 

લાંબા અરસા બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ રાજપીપળામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે.જેનાથી ખેતીના પાકને જીવતદાન મળ્યું હતું.રાજપીપળામાં ચોમાસાની જમાવટ થઈ હતી.રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાં સવારથી જ વાદળ છાયું વાતાવરણ બાદ બપોરે વરસાદ પડ્યો હતો.જોકે સારા વરસાદથી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણ થી લોકોને આંશિક રાહત થઈ હતી.જોકે ખેતીના પાકને હાલ પૂરતુંતો જીવતદાન મળી ગયું હતું.પણ હજુ પણ સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!