google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratનર્મદા જીલ્લામાં વીજળી પડવાની ઘટનામાં મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો

નર્મદા જીલ્લામાં વીજળી પડવાની ઘટનામાં મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જીલ્લામાં વાવાઝોડા અને ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો.જેમાં વીજળી પડવાની ઘટનામાં વધુ એકનું મોત થતા કુલ મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે.આમ વીજળી પડવાથી કુલ ત્રણના મોત નીપજ્યા છે.

ડેડીયાપાડાના દાભવણ ગામે વીજળી પડતા બે યુવાનોનાં મોત થયાં હતા અને અન્ય બે જણા ઘાયલ થયાં હતા.આ ઘટનાથી ડાભવણ ગામમા ગામમાં ઘેરા શોકનો માહોલ સર્જાયો છે.જયારે બીજી એક ઘટનામાં કુકરદા ગામે ૫૪ વર્ષિય વ્યક્તિનું મોત નીપજ્યું છે.જ્યારે એક વૃદ્ધ ઘાયલ થયાના અહેવાલ છે.જયારે ત્રીજી ઘટના નાંદોદ તાલુકાના ભુછાડ ગામે ઝાડ પર વીજળી પડતા ઝાડ બળીને ખાખ થઈ ગયું હતું.જોકે કોઈ પણ જાનહાની થઈ ન હોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!