google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ ખાતે ૨૨ મી જૂન ૨૦૨૪ ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું...

ભરૂચ ખાતે ૨૨ મી જૂન ૨૦૨૪ ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

- દિવાની, ફોજદારી, ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, ડી.જી.વી.સી.એલ વગેરેના પ્રી- લીટીગેશન કેસો મુકવામાં આવશે

ભરૂચ,

ભરૂચ ખાતે કાર્યરત જીલ્લા ન્યાયાલય, ભરૂચ અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટો ધ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન તા. ૨૨/૦૬/૨૦૨૪ ને શનિવારના રોજ કરવામાં આવેલ છે.જેમાં દિવાની, ફોજદારી, ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, ડી.જી.વી.સી.એલ વગેરેના પ્રી- લીટીગેશન કેસો મુકવામાં આવનાર છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!