google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratનવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી યોજાઈ

નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી યોજાઈ

(સંજય પટેલ,જંબુસર)
શાળાના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપી નિરાકરણ લાવી શકે તે માટે શાળામાં વર્ગ મોનિટર,જી.એસ અને એલ.આરની ચૂંટણી યોજાઈ હતી.
માધ્યમિક વિભાગમાં જી.એસ તરીકે ગોહિલ હેમરાજસિંહ,ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જી.એસ તરીકે ચોક્સી ઓમ તથા માધ્યમિક વિભાગમાં એલ.આર તરીકે પટેલ દૈવીબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એલ.આર તરીકે રાવળ અદિતિબેન બહુમતીથી વિજેતા જાહેર થયા હતા.
ઉલ્લેખ નિય બાબતે એ છે કે આ ચૂંટણી લોકશાહી ઢબે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક ડી.એમ.મીરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના સહકારથી યોજાઈ હતી.
વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!