google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratપંચકોષી પરિક્રમા : નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતાં ભાલોદ ગામે નર્મદા...

પંચકોષી પરિક્રમા : નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતાં ભાલોદ ગામે નર્મદા મૈયાને 301 મીટરની ચુંદડી અર્પણ  કરવામાં આવી

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

કરજણ તાલુકા આવેલ નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતાં અવધૂત ચરણરજ ગામોને નારેશ્વર તીર્થ સાથે સાંકળવા નારેશ્વર પંચકોષી પરિક્રમા કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે આ પરિક્રમા પહોંચી માં નર્મદાને 301 મીટરની ચૂંટણી અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વરના ઉપક્રમે અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા અરિજિત આ કાર્યક્રમમાં 125 પરિક્રવાસીઓ જોડાયા હતા.નારેશ્વર ધામ ખાતેથી નીકળેલી નારેશ્વર પંચકોશી પરિક્રમા નારેશ્વર થી મોટી કોરલ, નાની-કોરલ, લીલીપુરા, જૂની શાયર, નવી શાયર, વેરુ, ઉમલ્લા, ભવપુરા, સરસાડ થઈ ત્યાર બાદ આ પરિક્રમા ભાલોદ ખાતે પહોંચી હતી અને ભાલોદ નર્મદા મૈયાને 301 મીટરની ચૂંટણી અર્પણ કરી આ ત્રણ બ્રિજ જલ્દીથી બની જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!