google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeCrimeઝઘડિયા પોલીસ મથકના નાસતા ફરતા પાંચ આરોપીઓને પેરોલ ફ્લો સ્કોડ ભરૂચે ઝડપી...

ઝઘડિયા પોલીસ મથકના નાસતા ફરતા પાંચ આરોપીઓને પેરોલ ફ્લો સ્કોડ ભરૂચે ઝડપી લીધા

- રાણીપુરાના ચાર અને ઉચેડીયાનો એક મળી પાંચ આરોપીઓને માનવ સ્કૂલ નજીકથી ઝડપી લઇ તેમને હસ્તગત કર્યા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા) 

પોલીસ મહાનિર્દેશક તથા વડોદરા રેન્જ અને ભરૂચ જીલ્લા પોલીસ અધિકારી પેરોલ ફ્લો જમ્પ કરી ફરાર થયેલા આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ હતી, જેના અનુસંધાને પોલીસ ઈ ન્સ્પેક્ટર વી.આર રાણા તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ સાથે ફરાર કેદી તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પ્રયત્ન હાથધર્યા હતા.જે દરમ્યાન હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ (૧) અનિલ શુકલ વસાવા (૨) રોહન પ્રહલાદ વસાવા (૩) અમિત રામુ વસાવા (૪) હિતેશ સામા વસાવા તમામ રહેવાસી રાણીપુરા તાલુકો ઝઘડિયા તથા (૫) જયદીપ રાજેશ પટેલ રહેવાસી ઉચેડીયા નાઓ રાણીપુરા માનવ સ્કૂલના પાછળના ભાગમાં ભેગા થયેલ છે તેવી બાતમીના આધારે રાણીપુરા માનવ સ્કૂલ પાછળથી મારામારીના ગુનાના આ પાંચેય આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા હતા તથા આગળની કાર્યવાહી કરવા ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!