google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratરાજપીપળા - કેવડીયા રોડ શ્રદ્ધા સબુરી હોટલ નજીક આવેલા પેટ્રોલ પંપ પર...

રાજપીપળા – કેવડીયા રોડ શ્રદ્ધા સબુરી હોટલ નજીક આવેલા પેટ્રોલ પંપ પર આગ લાગતા દોડધામ

- બે ઈસમોને ઈજા થતા ૧૦૮ દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જીલ્લાના રાજપીપળા કેવડીયા રોડ પર  આગની ઘટના બની હતી.ચોકડી નજીક આવેલી શ્રદ્ધા સબુરી હોટલ નજીક આવેલા પેટ્રોલ પંપ આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.દાઝવાની ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બયુલન્સ પણ બોલવાઈ હતી.આગના ગોટે ગોટાળા દૂર સુધી જોવા મળતા લોક ટોળાં ઉમટ્યા હતા.જોકે આગ ક્યાં કારણે લાગી તેનું કારણ જાણી શકાયુ નથી.જોકે બે ઈસમોને ઈજા થતા ૧૦૮ દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયર બ્રિગેડ અને ૧૦૮ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!