google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે રામકથા પ્રારંભ થયો : ગામ માંથી પોથી...

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે રામકથા પ્રારંભ થયો : ગામ માંથી પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી

(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે સંગીતમય શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ કથાનું આજથી પ્રારંભ થયો હતો.રાણીપુરા ગામના ભાગોળ પર આવેલ શ્રી જગન્નાથ મહાદેવ મંદિરના પટણાગણમાં કથા નો પ્રારંભ થયો હતો.કથાના પ્રથમ દિવસે પોઠી યાત્રા યાત્રા સોહિલભાઈ દેસાઈ તથા વસંતભાઈ પટેલ ના ઘરેથી નીકળી કથા સ્થળે પહોંચી હત.પ્રસિદ્ધ રામકથાકાર કિશન મહારાજ (રામ નામની માળા વાળા) વ્યાસપીઠ પણ બિરાજી કથાનું રસપાન ગામની જનતાને કરાવ્યું હતું, કઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કથાનુ રસપાન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!