google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratકૃષિ કોલેજ ભરૂચના વૈજ્ઞાનિક ડૉ.તુષાર પટેલનું રાષ્ટ્રીયકક્ષાના સેમિનારમાં એવોર્ડ દ્વારા સન્માન

કૃષિ કોલેજ ભરૂચના વૈજ્ઞાનિક ડૉ.તુષાર પટેલનું રાષ્ટ્રીયકક્ષાના સેમિનારમાં એવોર્ડ દ્વારા સન્માન

- ડૉ.તુષાર પટેલને "ISA Associateship Recognition" પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

ભરૂચ,

ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રોનોમી અંતર્ગત ગોવા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન તારીખ ૨૨ નવેમ્બર દરમિયાન કરવામાં આવેલ હતું.જેમાં દરેક રાજ્યના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો લીધેલ હતો.આ સેમિનારમાં એગ્રીકલ્ચર કોલેજ ભરૂચના પ્રિન્સિપાલ ડૉ.ડી.ડી.પટેલે પણ હાજર રહી લીડ પેપર રજુ કર્યું હતું, સાથે સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના અન્ય વૈજ્ઞાનિકોએ પણ હાજર રહી સંશોધન પેપર રજુ કરી ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.કોલેજના એનર્જેટિક ફેકલ્ટી અને વૈજ્ઞાનિક એવાં ડો. તુષાર પટેલને “ISA Associateship Recognition” પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ખાસ કરીને આવા પ્રકારનું સન્માન મેળવનારા ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રના તેઓ સર્વપ્રથમ વૈજ્ઞાનિક છે.આ બદલ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ ગર્વની લાગણી અનુભવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!