google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratનેત્રંગની વણખુટા પ્રાથમિક શાળાના બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવાના પ્રયત્નના ભાગરૂપે સ્પોર્ટ...

નેત્રંગની વણખુટા પ્રાથમિક શાળાના બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવાના પ્રયત્નના ભાગરૂપે સ્પોર્ટ ડેની ઉજવણી

- ૫૦ મીટર દોડ,૧૦૦ મીટર દોડ, ખો-ખો અને કબડ્ડી જેવી રમતો અને મનોરંજન હેતુ સંગીત ખુરશી,કેળા કૂદ, લીંબુ ચમચી સહિતની વિવિ રમતો યોજાઈ

(વિજય વસાવા,નેત્રંગ)
પ્રાથમિક શાળા વણખુટા નેત્રંગમા શાળામા ફરજ બજાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય પરેશભાઈ વસાવાની આગેવાની અને શાળા સમિતીના સભ્યોની સહમતીથી ગુરુવારના રોજ શાળામા સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ હતી.જેમાં ૫૦ મીટર દોડ,૧૦૦ મીટર દોડ, ખો-ખો અને કબડ્ડી જેવી રમતો અને મનોરંજન હેતુ સંગીત ખુરશી,કેળા કૂદ, લીંબુ ચમચી, રસ્સા ખેચ, માટલા ફોડ,સિક્કાશોધ, અને અન્ય ભૂલાયેલી રમતો રમાડીને બાળકોમા રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રયત્ન શાળાના પરિવાર અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં હતો.આવનારા ભારત દેશના ભવિષ્યની ઉજવળ તકો ઉભી કરવામાં મદદરૂપ થાય એવું શાળાના આચાર્યનું મંતવ્ય હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!