google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચના કરમાલી ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહૂતિ કરાય

ભરૂચના કરમાલી ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહૂતિ કરાય

ભરૂચ,

મેલડી માતાજીના મહંત ગોપાલભાઈ રબારી અને કરમાલી ગામના સરપંચ દિપકભાઈ રબારી તથા મેલડી યુવક મંડળ દ્વારા ભરૂચ તાલુકાના કરમાલી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું.

ભરૂચ તાલુકાના કરમાલી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું શ્રીમદ ભાગવત કથા તારીખ ૧૦/૦૫/૨૦૨૪ થી ૧૬/૦૫/૨૦૨૪ સુધી દરરોજ સાંજે ૭ થી ૧૦ કલાક કથા ચાલી રહી હતી.જે કથાનું રસપાન હરસિદ્ધિ માતાજીના મંદિર ચાણોદ વાળા રૂચિત પુરોહિત કથાનું રસપાન કરાવી રહ્યા હતા.આ કથા દરમ્યાન દરરોજ કથામાં આવતા અલગ અલગ પાત્રનું ભવ્ય વર્ણન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો કથાનો લાભ લઈ રહ્યા હતા.જે કથામાં મેલડી માતાજીના ભુવા ગોપાલભાઈ રબારી દ્વારા આવતા તમામ ગ્રામજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!