google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચના મહંમદપુરા નજીકના ટોયલેટ સંકુલનું સમારકામ પૂર્ણ થતાં ધારાસભ્યના હસ્તે ખુલ્લું મુકાયું

ભરૂચના મહંમદપુરા નજીકના ટોયલેટ સંકુલનું સમારકામ પૂર્ણ થતાં ધારાસભ્યના હસ્તે ખુલ્લું મુકાયું

ભરૂચ,

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચની જનતાની સુખાકારી માટે ત્રણ ટોયલેટ સંકુલ બનાવીને લોકોની સેવામાં છેલ્લા ૨૪ વર્ષથી મૂક્યા હતા અને સમયે સમયે તેનું સમારકામ તથા રોજબરોજ ની સફાઈ નું કાર્ય પણ રોટરી કબલ દ્વારા સાંભળવામાં આવે છે.ગત વર્ષોમાં સુપર માર્કેટ તથા કતોપોર દરવાજા ઉપર આવેલ સંકુલોનું સંપૂર્ણ સમારકામ કર્યું હતું અને છેલ્લા બે મહિના દરમ્યાન મહંમદપુરા સર્કલ નજીકના સંકુલનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું.જે પૂર્ણ થતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્ય રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના ઝમીનદારની આગેવાની હેઠળ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!