google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઆમોદની બહુમાળી બિલ્ડિંગનો એક ભાગ ધારાશય થતાં દોધધામ મચી

આમોદની બહુમાળી બિલ્ડિંગનો એક ભાગ ધારાશય થતાં દોધધામ મચી

આમોદ,
આમોદની સરકારી કચેરીઓ પાસે આવેલ બહુમાળીથી ઓળખાતી બિલ્ડિંગનો એક ભાગ આજરોજ એકાએક તુટી પડયો હતો.આજુબાજુ સરકારી કચેરી ઓ આવેલ હોઈ સરકારી કામકાજ અર્થે આવેલા લોકો એકત્રિત થઈ ગયા હતા. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.સરકારી અઘિકારીઓ માટે વર્ષો પહેલાં વપરાશમાં લેવાતી બહુમાળીનુ મકાન છેલ્લાં કેટલાક વર્ષોથી ખખડધજ થઈ જતાં વપરાશમાં લેવામાં આવતું ન હતું.બહુમાળી મકાનની લગોલગ બાજૂમાં આંગણવાડી આવેલ હોઈ કોઈ જાનહાની થાય તે પહેલાં તંત્ર બહુમાળીનુ મકાન ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!