google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઆગામી ચોમાસુ સિઝનની પૂર્વ તૈયારી અંગે તિલકવાડાના તલાટીઓ અને વિસ્તરણ અધિકારીઓ માટે...

આગામી ચોમાસુ સિઝનની પૂર્વ તૈયારી અંગે તિલકવાડાના તલાટીઓ અને વિસ્તરણ અધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તાલુકાના કુલ ૨૪ તલાટીઓ અને ૨ વિસ્તરણ અધિકારી માટે ચોમાસાની પૂર્વ તૈયારી અંગે તારીખ ૨૩/૦૫/૨૦૨૪ને ગુરૂવારના રોજ તાલીમ યોજાઈ હતી. આગામી ચોમાસુ સિઝનમાં સાવચેતી, પૂર્વ તૈયારી, ભારે વરસાદ અને વીજળીથી સાવચેતી, VDMPનું ફિઝિકલ વેરીફીકેશન અને ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી પૂર્વ તૈયારીઓ માટે તિલકવાડા મામલતદાર પ્રતિક સંગાડાની અધ્યક્ષતામાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!