google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઆગામી બકરી ઈદ પર્વને અનુલક્ષી વાગરા પોલીસ તંત્ર સજ્જ : વિસ્તારોમાં ફૂટ...

આગામી બકરી ઈદ પર્વને અનુલક્ષી વાગરા પોલીસ તંત્ર સજ્જ : વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયુ

આગામી ૧૭ મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર હોય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર વાગરા પોલીસે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું.પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા વાગરાના એસ.ટી ડેપો સર્કલ,પટેલ ખડકી,જુમ્મા મસ્જિદ તેમજ વાંતા સહિતના વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો.પોલીસના ફૂટ પેટ્રોલિંગને લઈ નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે તહેવારને અનુલક્ષી વાગરા પોલીસે શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી અને આગેવાનોને શાંતિમય માહોલમાં પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!