google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratનેત્રંગ પંથકમા મનમુકી વસતો મેહુલીયો : છેલ્લા ૩૪ કલાક દરમ્યાન અઢી ઈંચ...

નેત્રંગ પંથકમા મનમુકી વસતો મેહુલીયો : છેલ્લા ૩૪ કલાક દરમ્યાન અઢી ઈંચ વરસાદ

(વિજય વસાવા,નેત્રંગ) નેત્રંગ પંથકમા મેધરાજા છેલ્લા ૧૩ દિવસથી મનમુકીને વરસી રહ્યો હોવાના કારણે ખેડુત આલમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો.છેલ્લા ૩૪ કલાક દરમ્યાન એટલે કે ૦૩ના રોજ થી ૦૪ના રોજ સાંજના ચાર વાગ્યા સુધીમા ૫૯ એમ.એમ (અઢી ઈંચ) વરસાદની સાથે મૌસમનો કુલ વરસાદ ૩૩૫ એમ.એમ.(૧૪ ઈંચ ) નોંધાયો છે.જ્યારે પથંકમા આવેલ પિંગુટ ડેમ ૧૦ ટકા,બલદેવાડેમ ૨૫ ટકા અને ધોલીડેમ ૬૨ ટકા જેટલો ભરાયો છે.નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદીમા ધોડાપુર આવતા આજે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.આ લખાઈ રહ્યુ છે ત્યારે પણ પથંકમા મેધમહેર ધીમી ધરાએ ચાલુ છે.પથંકમા આવેલ નદી નાળાઓમા નવા પાણી આવક શરુ થઈ ગઈ છે.

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પંથકમા મેધરાજા છેલ્લા ૧૩ દિવસથી મનમુકીને વરસી રહ્યો હોવાના કારણે ખેડુત આલમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો.છેલ્લા ૩૪ કલાક દરમ્યાન એટલે કે ૦૩ના રોજ થી ૦૪ના રોજ સાંજના ચાર વાગ્યા સુધીમા ૫૯ એમ.એમ (અઢી ઈંચ) વરસાદની સાથે મૌસમનો કુલ વરસાદ ૩૩૫ એમ.એમ.(૧૪ ઈંચ ) નોંધાયો છે.જ્યારે પથંકમા આવેલ પિંગુટ ડેમ ૧૦ ટકા,બલદેવાડેમ ૨૫ ટકા અને ધોલીડેમ ૬૨ ટકા જેટલો ભરાયો છે.નેત્રંગ નગર માંથી વહેતી અમરાવતી નદીમા ધોડાપુર આવતા આજે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.આ લખાઈ રહ્યુ છે ત્યારે પણ પથંકમા મેધમહેર ધીમી ધરાએ ચાલુ છે.પથંકમા આવેલ નદી નાળાઓમા નવા પાણી આવક શરુ થઈ ગઈ છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!