google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeUncategorizedઝઘડિયાની પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય

ઝઘડિયાની પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રિવી સ્પેશિયાલીટી કેમિકલ્સ લિમિટેડે દ્વારા પાંચ મી જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કકવામૈં આવી હતી.આ અવસર નિમિત્તે વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી પ્રિવી સ્પેશિયાલીટી કેમિકલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કંપનીના કર્મચારીઓએ સાથે મળીને કરવામાં આવ્યું હતું.જેમાં પર્યાવરણના રક્ષણ માટે અનેક વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું.પર્યાવરણને બચાવવા અને જાળવવાના ઉપાયો વિશે કર્મામચારીઓને મહિતગાર કરવામાં આવ્યાં હતા.કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું કે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ જાળવણી વિશે જાગૃતિ ફેલાવવાનો અને દરેક વ્યક્તિને પર્યાવરણ સુરક્ષામાં સહભાગી બનવાનો છે.
કંપનીના ફેક્ટરી હેડ દેવેન્દ્રસિંઘ રાઘવા તથા અન્ય કર્મચારીઓએ ઉત્સાહ સાથે આ ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!