google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratવડોદરા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું અને કરુણા એમ્બ્યુલન્સના સ્ટાફ ઘ્વારા વિશ્વ પર્યાવરણ...

વડોદરા જિલ્લાનું ફરતું પશુ દવાખાનું અને કરુણા એમ્બ્યુલન્સના સ્ટાફ ઘ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

વડોદરા,
૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.આ દિવસ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગ ની સંજીવની જડ્ડીબુટ્ટી કેહવાની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાના ના વેટેરનરી ડૉક્ટર અને પાયલોટ તથા આરજેડી પરેશ ડામોર સાહેબ તથા ધનિષ્ઠ મરઘા ઉછેર કેન્દ્ર આસિસ્ટન્ટ ડાયરેક્ટરે એચ પંકજ પટેલ સાહેબ તથા ગવર્મેન્ટ ડોક્ટર તથા પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ સાહેબ તથા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર યોગેશ દોશી સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસ ની ભારે ઉત્સાહથી ઉજવણી કરી ૧૯ એમ્બ્યુલન્સ ઘ્વારા ૨૫ થી વધુ છોડ નું જતન કર્યું હતું.
વડોદરા જિલ્લામાં કુલ મળીને ૧૭ ફરતા પશુ દવાખાના છે જે જિલ્લાવાર ફરી રહ્યા છે (૧) વડોદરા તાલુકા -રામનાથ, નંદેશ્વરી, સિંધ્રોધ (૨) સાવલી તાલુકા -વેમાર, ચાંપાનેર (૩) દેસર તાલુકા -વરસડા, વાલાવાવ (૪) સિનોર -આનંદી, વનિયાદ (૫) ડભોઈ – સીમલીયા (૬) વાઘોડિયા તાલુકા- અમરેશ્વર, રાજપુરા (૭) કરજન તાલુકા- કરમડી, કણભા (૮) પાદરા તાલુકા- મુવાલ, સરસવાની, કંજટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!