ભરૂચ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં હાલ માં જ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ યોજાઈ હતી.જે ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી માંથી ઉમેદવારો ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન રાજ અને ઉપપ્રમુખ અજીતભાઈ વસાવા ની વરણી શનિવારે કરવામાં આવી હતી જે બાદ ગંગા દશહરા ના શુભદિવસે શુભમહૂર્તમાં બન્ને હોદ્દેદારોએ પૂજન વિધિ સાથે સત્તા વાર રીતે પદભાર સંભાળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!