ભરૂચ એલસીબીની ટીમે રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
– પોક્સોના ગુના અંતર્ગત સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લેવાયો (જ્યશીલ પટેલ,ઝઘડીયા) ભરૂચ એલસીબીની ટીમે રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સોના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો. જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા, વોન્ટેડ તેમજ