google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeDevotionબજરંગ બાણનો પાઠ કરવાથી ભય અને પરેશાનીઓ થશે દૂર

બજરંગ બાણનો પાઠ કરવાથી ભય અને પરેશાનીઓ થશે દૂર

જો કોઇ વ્યક્તિ તેનાં જીવનમાં કોઇ પ્રકારનાં સંકટમાં ફસાયેલું છે કે પછી તેનાં જીવનમાં કોઇ વિશેષ લક્ષ્યની પ્રાપ્તિ કરવાની છે તો તેને દરેક મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આ વખતે હનુમાન જયંતિ મંગળવારે આવી રહી છે તેથી આ દિવસે બજરંગબાણનો પાઠ કરવાથી અનેકગણો લાભ થાય છે 

– ધર્મ ગ્રંથ અનુસાર, બજરંગબલીને બજરંગ બાણનાં પાઠ કરવાથી વ્યક્તિને કોઇ ગંભીર રોગ થતો નથી. સાથે જ દરેક પ્રકારનાં રોગ અને દોષમાંથી મુક્તિ મળે છે.

– એવું માનવામાં આવે છે કે, જો કોઇ કાર્યમાં નિશ્ચિત સફળતા જોઇએ તો હનુમાન જયંતિ અને મંગળવારનાં દિવસે બજરંગ બાણનાં પાઠ કરવા જોઇએ. આ પાઠ કરવાંથી વ્યક્તિને કાર્યમાં સફળતા અવશ્ય મળશે.

– જો  કોઇ વ્યક્તિનાં શત્રુ તેનાં પર હાવી થતા હોય તો તો તેણે  બજરંગ બાણનાં પાઠ મંગળવારે કરવાં જોઇએ. બજરંગ બાણનાં પાઠ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાનાં આશીર્વાદ મળે છે.

-આ ઉપરાંત મંગળવારનાં દિવસે બજરંગ બાણનાં પાઠ કરવાથી અજ્ઞાત ભય દૂર થાય છે અને કાર્યોમાં લાંબા સમયમાંથી આવતી બાધાઓ દૂર થાય છે. સાથે જ અટકેલાં કાર્ય પૂર્ણ થાય છે.

-બજરંગ બાણનાં દર મંગળવારનાં દિવસે નિયમિત પાઠ કરવાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ આવે છે.

બજરંગ બાણ

નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન

તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન

         જય હનુમંત સંત હિતકારી  , સુન લીજૈ પ્રભુ અરજ હમારી

         જન કે કાજ બિલંબ ન કીજૈ, આતુર દૌરિ મહા સુખ દીજૈ

         જૈસે કૂદિ સિંધુ મહિપારા   , સુરસા બદન પૈઠિ બિસ્તારા 

         આગે જાય લંકિની રોકા   , મારેહુ લાત ગઈ સુરલોકા

         જાય બિભીષન કો સુખ દીન્હા,  સીતા નિરખિ પરમપદ લીન્હા

         બાગ ઉજારિ સિંધુ મહઁ બોરા ,અતિ આતુર જમકાતર તોરા

         અક્ષય કુમાર મારિ સંહારા  ,  લૂમ લપેટિ લંક કો જારા

         લાહ સમાન લંક જરિ ગઈ  ,  જય જય ધુનિ સુરપુર નભ ભઈ

         અબ બિલંબ કેહિ કારન સ્વામી, કૃપા કરહુ ઉર અંતરયામી

         જય જય લખન પ્રાન કે દાતા,  આતુર હ્વૈ દુખ કરહુ નિપાત

         જૈ હનુમાન જયતિ બલ-સાગર,  સુર-સમૂહ-સમરથ ભટ-નાગર

         ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે,  બૈરિહિ મારુ બજ્ર કી કીલે૥

         ૐ હ્નીં હ્નીં હ્નીં હનુમંત કપીસા,   ૐ હું હું હું હનુ અરિ ઉર સીસા

         જય અંજનિ કુમાર બલવંતા  ,  શંકરસુવન બીર હનુમંતા

         બદન કરાલ કાલ-કુલ-ઘાલક,  રામ સહાય સદા પ્રતિપાલક

         ભૂત, પ્રેત, પિસાચ નિસાચર ,  અગિન બેતાલ કાલ મારી મર

         ઇન્હેં મારુ, તોહિ સપથ રામ કી,  રાખુ નાથ મરજાદ નામ કી

         સત્ય હોહુ હરિ સપથ પાઇ કૈ,  રામ દૂત ધરુ મારુ ધાઇ કૈ

         જય જય જય હનુમંત અગાધા, દુખ પાવત જન કેહિ અપરાધા

         પૂજા જપ તપ નેમ અચારા,  નહિં જાનત કછુ દાસ તુમ્હારા, 

         બન ઉપબન મગ ગિરિ ગૃહ માહીં,  તુમ્હરે બલ હૌં ડરપત નાહીં,

         જનકસુતા હરિ દાસ કહાવૌ, તાકી સપથ બિલંબ ન લાવૌ, 

         જૈ જૈ જૈ ધુનિ હોત અકાસા, સુમિરત હોય દુસહ દુખ નાસા, 

         ચરન પકરિ, કર જોરિ મનાવૌં,  યહિ ઔસર અબ કેહિ ગોહરાવૌં, 

         ઉઠુ, ઉઠુ, ચલુ, તોહિ રામ દુહાઈ, પાયઁ પરૌં, કર જોરિ મનાઈ, 

         ૐ ચં ચં ચં ચં ચપલ ચલંતા, ૐ હનુ હનુ હનુ હનુ હનુમંતા, 

         ૐ હં હં હાઁક દેત કપિ ચંચલ, ૐ સં સં સહમિ પરાને ખલ-દલ, 

         અપને જન કો તુરત ઉબારૌ, સુમિરત હોય આનંદ હમારૌ

         યહ બજરંગ-બાણ જેહિ મારૈ, તાહિ કહૌ ફિરિ કવન ઉબારૈ, 

         પાઠ કરૈ બજરંગ-બાણ કી, હનુમત રક્ષા કરૈ પ્રાન કી

         યહ બજરંગ બાણ જો જાપૈં, તાસોં ભૂત-પ્રેત સબ કાપૈં, 

         ધૂપ દેય જો જપૈ હમેસા, તાકે તન નહિં રહૈ કલેસા, 

                    દોહા         

         પ્રેમ પ્રતીતિહિં કપિ ભજૈ૤ સદા ધરૈં ઉર ધ્યાન

         તેહિ કે કારજ તુરત હી, સિદ્ધ કરૈં હનુમાન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!