ધી જનતા ટ્રેડર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં પ્રમુખપદે સંજયભાઈ પટેલની સર્વાનુમતે વરણી

SHARE:

જંબુસર,

ધી જનતા ટ્રેડર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી. જંબુસરની મળેલી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે સંજયકુમાર શાંતિલાલ પટેલ (સી.ટી.ચેનલવાળા) ની સર્વાનુમતે વરણી થયેલ છે. વ્યવસાયે પત્રકાર એવા સંજયભાઈ સામાજિક ઉત્થાન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહયા છે. તેઓશ્રી કાછીઆ પટેલ ત્રણ પંચ વાડીમાં પણ કારોબારી સદસ્ય છે.હરિપ્રબોધન સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સેવક છે.તેઓની ધી જનતા ટ્રેડર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટીમાં પ્રમુખપદે સર્વાનુમતે વરણી થતાં જ્ઞાતિમાં આનંદની લાગણી ફેલાયેલી છે.તેઓને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા પાઠવીએ છીએ.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!