– આંજોલી બેઠક પર બે સંગાભાઈની ટક્કર
(વિજય વસાવા,નેત્રંગ)
26 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની યોજાનાર ચુંટણીને લઈને ભરૂચ જિલ્લા પંચાયતની નેત્રંગ તાલુકાની ત્રણ બેઠકો પૈકી કાંટીપાડા બેઠક પરથી ઉર્મિલાબેન દલુભાઈ વસાવા તેમજ નેત્રંગ તાલુકા પંચાયતની આંજોલી બેઠક પરથી પ્રકાશભરતભાઈ વસાવા,બલદવા બેઠક પર અર્જુન અંબાલાલ વસાવા, કાંટીપાડા બેઠક પરથી શુભદ્દાબેન જસવંતભાઈ વસાવા અને નેત્રંગ-2 બેઠક પરથી વિભૂતિબેન પ્રવિણભાઈ લાડે તા.15 ના રોજ ફોર્મ પરત ખેંચતા જિલ્લા પંચાયત ત્રણ અને તાલુકા પંચાયત સોળ બેઠકો માટે ત્રિપાંખીયો જંગ જામશે.જેમાં 16 – કાંટીપાડા ભરૂચ જિલ્લા પંચાયતના અનુસુચિત આદિજાતિ સ્ત્રી બેઠક (1) ગીતાબેન રવેશભાઈ વસાવા – શણકોઈ – ભાજપ (2) નેહલબેન ઈશ્વરભાઈ વસાવા – રૂપધાટ – કોગ્રેસ (3 ) મનીષાબેન અંકિતકુમાર વસાવા -વાલપોર – આપ
19-મૌઝા ભરૂચ જિલ્લા પંચાયતની અનુસુચિત આદિજાતિ બેઠક (1) અનિલભાઈ ભરતભાઈ વસાવા-પિંગોટ – આપ (2) ચંદુભાઈ રતિલાલ ચૌધરી- મૌઝા (જુની જામુની) કોગ્રેસ (3) તુલસીદાસ રાયસીંગભાઈ વસાવા – કોયલી માંડવી – ભાજપ
21 – નેત્રંગ ભરૂચ જિલ્લા પંચાયતની અનુસુચિત આદિજાતિ બેઠક (1) ગૌતમભાઈ નાળીયાભાઈ વસાવા – કાકડકુઈ – ભાજપ (2) પ્રવિણભાઈ અંબુભાઈ વસાવા – નેત્રંગ – આપ (3 ) વિજયભાઈ મુળજીભાઈ વસાવા – ચિકલોટા – કોગ્રેસ
જયારે નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકો પર
1- આંજોલી (1) દિનેશભાઈ શંકરભાઈ વસાવા – આંજોલી- ભાજપ (2) વસંતભાઈ શંકરભાઈ વસાવા – આંજોલી – કોગ્રેસ (3) મંગાભાઈ મોહનસીંગભાઈ વસાવા – વણખુંટા – આપ
2 – બલદવા (1) છત્રસિંહ નારસિંહ વસાવા – ચંદ્રવાણ – આપ (2) મગનભાઈ જાદવભાઈ વસાવા – ટીંમરોલીયા – ભાજપ (3) વિપુલભાઈ સવીલાલ વસાવા – બલદવા ( બામલા કંપની) – કોગ્રેસ (4 ) મુકેશભાઈ રૂપસીંગભાઈ વસાવા – અપક્ષ
3 – બિલોઠી (1) ગુણવંતભાઈ પીંચાભાઈ વસાવા – બિલોઠી (સામરપાડા ફળીયું) – આપ (2) તુષારકુમાર અર્જનભાઈ વસાવા – બિલોઠી (પાટીખેડા) – ભાજપ (3) શાતીલાલ પીચાભાઈ વસાવા – બિલોઠી (આબાખાડી) – કોગ્રેસ
4 – ડેબાર (1) દર્શનાબેન રધુભાઈ વસાવા – ધોલેખામ – ભાજપ (2) પ્રતિક્ષાબેન હરેશભાઈ વસાવા – મુંગજ – કોગ્રેસ (3) શર્મિલાબેન વસંતભાઈ વસાવા – કોલીયાપાડા – આપ
5 – કાકડકુઈ (1) ધનજીભાઈ ઇશ્રવરભાઈ રોહિત – અરેઠી – આપ (2) નવિનભાઈ રતિલાલ રોહિત – કંબોડીયા – કોગ્રેસ (3) રમણભાઈ ખુશાલભાઈ પરમાર – નેત્રંગ – ભાજપ
6 – કંબોડીયા (1) કુંજલકુમાર રાજેશભાઈ વસાવા – મોરીયાણા – ભાજપ (2) રાજેશભાઈ રૂપસીંગભાઈ વસાવા – કાળીકંપની – આપ (3) વિજયભાઈ દેવજીભાઈ વસાવા – કોગ્રેસ
7 – કાંટીપાડા (1) રમીલાબેન રાજેન્દ્રભાઈ વસાવા – કોચબાર – આપ (2) સમિલાબેન સુભાષભાઈ વસાવા – કોચબાર – કોગ્રેસ (3) લીલાબેન મંગાભાઈ વસાવા – કોચબાર – ભાજપ (4) ઉષાબેન વાસુદેવભાઈ વસાવા – ટીમલા – અપક્ષ
8 – ખરેઠા (1) ગજરાબેન સોમાભાઈ વસાવા – ગાલીબા – કોગ્રેસ (2) ગંગાબેન જસવંતભાઈ વસાવા – યાલ – આપ (3) મનિષાબેન પરસોતમભાઈ વસાવા – મોવી – ભાજપ
9 – કોયલીમાંડવી (1) અનિલભાઈ કાલીદાસ વસાવા – ચાસવડ – કોગ્રેસ (2) માનસીંગભાઈ દમણિયાભાઈ વસાવા – પિંગોટ- ભાજપ (3) રેવાદાસ બાબલીયાભાઈ વસાવા – આપ
10 – મોટાજાંબુડા (1) કોકીલાબેન રાજેન્દ્રભાઈ વસાવા-નાનાજાંબુડા- કોગ્રેસ (2) દશામીબેન ધર્મેન્દ્રભાઈ વસાવા – મોટાજાંબુડા – ભાજપ (3) પ્રિયંકાબેન નરેશભાઈ વસાવા – મોટા જાંબુડા – આપ.
11 – મોટામાલપોર (1) અશ્વિનભાઈ ઠાકોરભાઈ વસાવા – મોટામાલપોર – આપ (2) મનુભાઈ ભીખજીભાઈ વસાવા – સજણવાવ (ખાખરીયા) – કોગ્રેસ.(3) રવિનાબેન રામુભાઈ વસાવા – અસનાવી – ભાજપ
12- મૌઝા (1) ગીતાબેન સહદેવભાઈ વસાવા – મૌઝા – આપ (2) ગીરીશભાઈ મોતીભાઈ વસાવા – જુની જામુની મૌઝા – ભાજપ (3) મણીલાલભાઈ મગનભાઈ ચૌધરી – મોઝા – કોગ્રેસ
13 – નેત્રંગ-1 (1) કમળાબેન કુંવરજીભાઈ વસાવા – જુના નેત્રંગ – ભાજપ (2) વર્ષાબેન હરેન્દ્રસિંહ દેશમુખ – જુના નેત્રંગ – કોગ્રેસ (3) સુનીતાબેન ચિરાગભાઈ વસાવા – જુના નેત્રંગ આપ
14 – નેત્રંગ-2 (1) નયનાબેન રાહુલભાઈ પ્રજાપતિ – નેત્રંગ – કોગ્રેસ.(2) સંધ્યા મનીષભાઈ સોરઠીયા – નેત્રંગ – ભાજપ.(3) હેમલતાબેન પંકજભાઈ વસાવા – નેત્રંગ – આપ
15 – શણકોઈ (1) દક્ષાબેન વિલાસભાઈ વસાવા – શણકોઈ – આપ (2) પ્રેમીલાબેન અજીતભાઈ વસાવા – બિલાઠા – કોગ્રેસ (3) રંજનબેન ગૌતમભાઈ વસાવા – બિલાઠા – ભાજપ (4) હર્ષાબેન રાજુભાઈ વસાવા – વરખડી – અપક્ષ
16 – ઝરણા (1) દર્શનાબેન રાજુભાઈ વસાવા – ઝરણા – કોગ્રેસ (2) સરલાબેન મહેન્દ્રભાઈ વસાવા – ઝરણાવાડી – ભાજપ (3) સંગીતાબેન દિનેશભાઈ વસાવા – પાંચસીમ – આપ.
ભરૂચ જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 9 ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ૫૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.




