સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની ઉપસ્થિતીમાં કરાઈ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાનના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.રાત્રી દરમ્યાન 51 હજાર કરતાં પણ વધારે દીવડા પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા.પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, મંત્રી રમણ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, પૂર્વ મંત્રી શબ્દશરણ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ અને વડાપ્રધાન પદના 25 વર્ષના શાશનને યાદ કરી તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!